નીચેના સંયોજનોમાંથી ઈથેન બનાવવાની રાસાયણિક પ્રક્રિયાઓ લખો:
$(i)$ બ્રોમોમિથેન
$(ii)$ પ્રોપેનોઈક એસિડ

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ બ્રોમોમિથેનમાંથી ઈથેન બનાવવાની પ્રક્રિયા (વુર્ટ્ઝ પ્રક્રિયા):
$2CH_3Br + 2Na \xrightarrow{\text{dry ether}} CH_3-CH_3 + 2NaBr$
$(ii)$ પ્રોપેનોઈક એસિડમાંથી ઈથેન બનાવવાની પ્રક્રિયા (ડીકાર્બોક્સિલેશન):
$CH_3CH_2COOH + NaOH \rightarrow CH_3CH_2COONa + H_2O$
$CH_3CH_2COONa + NaOH \xrightarrow{CaO, \Delta} CH_3-CH_3 + Na_2CO_3$

Explore More

Similar Questions

મિથાઈલ આયોડાઈડની વુર્ટ્ઝ પ્રક્રિયાથી રાસાયણિક સંયોજન $X$ મળે છે. નીચેનામાંથી કઈ પ્રક્રિયા પણ $X$ નીપજ તરીકે આપે છે?

Difficult
View Solution

વુર્ટઝ $(Wurtz)$ પ્રક્રિયામાં મુક્તમૂલકોના વિષમીકરણ (disproportionation) ને કારણે કયું સંયોજન ક્યારેક બને છે?

નીચેનામાંથી કોનું ઉત્કલનબિંદુ સૌથી વધુ છે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ ઓળખો: $CH_3-CH_2-COONa \xrightarrow{\text{Kolbe's Electrolysis}}$

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં નીપજ આલ્કેન નથી?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo