નીચેનામાંથી કઈ ધાતુના નિષ્કર્ષણમાં બેસેમરાઈઝેશન (bessemerisation) પ્રક્રિયાનો સમાવેશ થાય છે?

  • A
    $Fe$
  • B
    $Ag$
  • C
    $Al$
  • D
    $Cu$

Explore More

Similar Questions

એલ્યુમિનો-થર્માઇટ પદ્ધતિનો ઉપયોગ કઈ ધાતુની ધાતુકર્મવિધિ માટે થાય છે?

વિદ્યુતવિભાજન દરમિયાન $Al_2O_3$ માં $Na_3AlF_6$ ઉમેરવાનો હેતુ શું છે?

સલ્ફાઇડ ખનીજોમાંથી ધાતુ મેળવવા માટે,સલ્ફાઇડ ખનીજનું સીધું રિડક્શન કરવાને બદલે,પ્રથમ તેનું ઑક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે,કારણ કે .....

હેમેટાઇટમાંથી લોખંડના નિષ્કર્ષણ દરમિયાન બ્લાસ્ટ ફર્નેસમાં $500-800 \ K$ તાપમાને થતી પ્રક્રિયાઓ કઈ છે?
$(i)$ $3 Fe_2O_3 + CO \rightarrow 2 Fe_3O_4 + CO_2$
$(ii)$ $Fe_2O_3 + 3 C \rightarrow 2 Fe + 3 CO$
$(iii)$ $Fe_3O_4 + 4 CO \rightarrow 3 Fe + 4 CO_2$
$(iv)$ $Fe_2O_3 + CO \rightarrow 2 FeO + CO_2$

પાયરાઈટ્સમાંથી કોપરનું નિષ્કર્ષણ તેના ઓક્સાઈડ અયસ્કમાંથી રિડક્શન દ્વારા નિષ્કર્ષણ કરતા શા માટે વધુ મુશ્કેલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo