પ્રક્રિયાની શક્યતા માટેની આવશ્યક શરત એ છે કે

  • A
    પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોવી જોઈએ
  • B
    નીપજોની એન્ટ્રોપી પ્રક્રિયકો કરતા વધારે હોવી જોઈએ
  • C
    પ્રક્રિયા મુક્ત ઉર્જામાં ઘટાડા સાથે થવી જોઈએ
  • D
    પ્રક્રિયામાં ઉચ્ચ સક્રિયકરણ ઉર્જા હોવી જોઈએ

Explore More

Similar Questions

$298 \, K$ તાપમાને પ્રક્રિયા $2 A + B \rightarrow C$ માટે,$\Delta H = 400 \, kJ \, mol^{-1}$ અને $\Delta S = 0.2 \, kJ \, K^{-1} \, mol^{-1}$ આપેલ છે. તાપમાનના ગાળા દરમિયાન $\Delta H$ અને $\Delta S$ અચળ રહે છે તેમ માનીને,કયા તાપમાને પ્રક્રિયા સ્વયંભૂ (spontaneous) બનશે?

ચુનાના પત્થરમાંથી ચુનાના રૂપાંતરણ માટે,$CaCO_{3(s)} \rightarrow CaO_{(s)} + CO_{2(g)}$,$298 \, K$ અને $1 \, bar$ દબાણે $\Delta H^{\circ}$ અને $\Delta S^{\circ}$ ના મૂલ્યો અનુક્રમે $+179.1 \, kJ \, mol^{-1}$ અને $160.2 \, J \, K^{-1} \, mol^{-1}$ છે. જો $\Delta H^{\circ}$ અને $\Delta S^{\circ}$ તાપમાન સાથે બદલાતા ન હોય,તો કયા તાપમાને ($K$ માં) ચુનાના પત્થરથી ચુનાનું રૂપાંતરણ સ્વયંભૂ થશે ($, K$ માં)?

ચોક્કસ પ્રક્રિયા માટે,$\Delta H = -210 \ kJ$ અને $\Delta S = -150 \ J \ K^{-1}$ છે. $\Delta G = 0$ થાય તે માટે તાપમાન શોધો. ($K$ માં)

નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં રાસાયણિક પ્રક્રિયા થઈ શકતી નથી?

એક પ્રક્રિયા માટે $\Delta H = 9.08 \ kJ \ mol^{-1}$ અને $\Delta S = 35.7 \ J \ K^{-1} \ mol^{-1}$ છે. આ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo