$Fe_2O_3$ માં $Fe$ નું તુલ્ય વજન કેટલું છે? ($Fe$ નું પરમાણ્વીય દળ $= 56 \ g \ mol^{-1}$)

  • A
    $56.0$
  • B
    $18.6$
  • C
    $28.0$
  • D
    $14.0$

Explore More

Similar Questions

રૂબીડીયમના બે સમસ્થાનિકોના પરમાણ્વીય દળ અનુક્રમે $85$ અને $87$ છે અને તેમનું પ્રમાણ અનુક્રમે $75\%$ અને $25\%$ છે. તો રૂબીડીયમનું સરેરાશ પરમાણ્વીય દળ કેટલું થશે ($.5$ માં)?

એક પરમાણ્વીય દળ એકમ $(amu)$ કોના બરાબર છે?

$0.1$ મોલ નીચે આપેલ એન્ટિવાયરલ સંયોજન $(P)$ નું વજન $......... \times 10^{-1} \ g$ થશે.
$\text{આપેલ છે }:$ મોલર દળ $g \ mol^{-1}$ માં $H: 1, C: 12, N: 14, O: 16, F: 19, I: 127$

પરમાણ્વીય દળના એકમ $amu$ ને કયા સંકેત દ્વારા બદલવામાં આવ્યો છે?

આયોડોમેટ્રી દ્વારા $K_2Cr_2O_7$ નો ઉપયોગ કરીને $Na_2S_2O_3$ ના પ્રમાણીકરણમાં,$K_2Cr_2O_7$ નું તુલ્ય વજન કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo