એક ધાતુનું તુલ્ય દળ $29.73$ છે અને તેના ક્લોરાઇડની બાષ્પ ઘનતા $130.4$ છે. તો તે ધાતુનું પરમાણ્વીય દળ શોધો.

  • A
    $92.42$
  • B
    $80.54$
  • C
    $150.43$
  • D
    $118.92$

Explore More

Similar Questions

વર્તમાન પરમાણ્વીય ભાર માપક્રમ શેના પર આધારિત છે?

કુદરતી રીતે મળી આવતા બોરોનમાં $20\%\, _5B^{10}$ અને $80\%\, _5B^{11}$ હોય છે. બોરોનનું પરમાણ્વીય દળ કેટલું છે :-

ક્લોરિનના બે કુદરતી રીતે મળી આવતા આઈસોટોપ્સ,${}^{35}Cl$ અને ${}^{37}Cl$ છે. જો $Cl$ નું પરમાણ્વીય દળ $35.45$ હોય,તો ${}^{35}Cl$ અને ${}^{37}Cl$ ની કુદરતી વિપુલતાનો ગુણોત્તર કોની નજીક છે ($: 1$ માં)?

કેલ્શિયમ પાયરોફોસ્ફેટનું રાસાયણિક સૂત્ર $Ca_2P_2O_7$ છે. ફેરિક પાયરોફોસ્ફેટનું સૂત્ર શું હશે?

એક ઉત્સેચક પેરોક્સિડેઝમાં વજનથી $5\%$ સલ્ફર $(S = 32)$ છે. તેનું ન્યૂનતમ આણ્વીય દળ કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo