એક પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $20$ છે. $300 \ K$ તાપમાને $\Delta G^{\circ}$ નું મૂલ્ય શું હશે? (આપેલ છે: $R = 8 \times 10^{-3} \ kJ \ K^{-1} \ mol^{-1}$,$\ln(20) \approx 2.996$)

  • A
    $-5.527 \ kJ \ mol^{-1}$
  • B
    $-7.19 \ kJ \ mol^{-1}$
  • C
    $-1.663 \ kJ \ mol^{-1}$
  • D
    $-2.763 \ kJ \ mol^{-1}$

Explore More

Similar Questions

ગ્લાયકોલિસિસ પ્રક્રિયામાં,ગ્લુકોઝના ફોસ્ફોરાયલેશન દરમિયાન $298 \ K$ તાપમાને સંતુલન અચળાંક $3.6 \times 10^{-3}$ છે. $\Delta G^{\Theta}$ નું મૂલ્ય શોધો. આ શું સૂચવે છે? $(R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1})$

ઓક્સિજનનું ઓઝોનમાં રૂપાંતરણ માટે $298 \ K$ તાપમાને પ્રમાણિત ગિબ્સ મુક્ત ઊર્જા ફેરફાર $\Delta G^o$ ની ગણતરી કરો,જે પ્રક્રિયા $\frac{3}{2} O_{2(g)} \rightleftharpoons O_{3(g)}$ દ્વારા દર્શાવેલ છે. આ રૂપાંતરણ માટે સંતુલન અચળાંક $K_p = 3 \times 10^{-29}$ છે.

Difficult
View Solution

નીચેની પ્રક્રિયાઓ પૈકી:
$(i) \, A \rightleftharpoons B, \Delta G^{\circ} = 250 \, kJ \, mol^{-1}$
$(ii) \, D \rightleftharpoons E, \Delta G^{\circ} = -100 \, kJ \, mol^{-1}$
$(iii) \, F \rightleftharpoons G, \Delta G^{\circ} = -150 \, kJ \, mol^{-1}$
$(iv) \, M \rightleftharpoons N, \Delta G^{\circ} = 150 \, kJ \, mol^{-1}$
સૌથી મોટો સંતુલન અચળાંક ધરાવતી પ્રક્રિયા કઈ છે?

સંતુલન સમયે પ્રતિવર્તી પ્રક્રિયા માટે મુક્ત ઉર્જાનો ફેરફાર કેટલો હોય છે?

$298 \ K$ તાપમાને,$N_2O_{4(g)} \rightleftharpoons 2NO_{2(g)}$ પ્રક્રિયા માટે,$K_p$ નું મૂલ્ય $0.98$ છે. પ્રક્રિયા સ્વયંભૂ છે કે નહીં તે જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo