બિંદુ $(3,2)$ માંથી પસાર થતી અને રેખા $x-2y=3$ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવતી રેખાઓના સમીકરણો કયા છે?

  • A
    $3x-y=7$ અને $x+3y=9$
  • B
    $x-3y=7$ અને $3x+y=9$
  • C
    $x-y=3$ અને $x+y=2$
  • D
    $2x+y=7$ અને $x-2y=9$

Explore More

Similar Questions

બિંદુ $(3,2)$ માંથી પસાર થતી અને રેખા $x-2y=3$ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ શોધો.

Difficult
View Solution

બિંદુ $(-2, -3)$ માંથી પસાર થતી રેખા $L$ નો ઢાળ અવ્યાખ્યાયિત છે. જો રેખાઓ $L$ અને $ax - 2y + 3 = 0$ $(a > 0)$ વચ્ચેનો ખૂણો $45^{\circ}$ હોય,તો રેખા $x + ay - 4 = 0$ દ્વારા ધન $X$-અક્ષ સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં બનાવેલ ખૂણો શોધો.

રેખાઓ $2x - y + 3 = 0$ અને $x + 2y + 3 = 0$ વચ્ચેનો ખૂણો ........... $^\circ$ છે.

સીધી રેખાઓ ધ્યાનમાં લો:
$L_1 : x - y = 1$
$L_2 : x + y = 1$
$L_3 : 2x + 2y = 5$
$L_4 : 2x - 2y = 7$
સાચું વિધાન કયું છે?

રેખા $y = -2$ અને $y = x + 2$ વચ્ચેનો ગુરૂકોણ .....$^o$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo