એક $\triangle ABC$ ની બાજુઓ $AB$,$BC$ અને $CA$ ના સમીકરણો અનુક્રમે $2x+y=0$,$x+py=q$ અને $x-y=3$ છે. જો $P(2,3)$ તેનું લંબકેન્દ્ર હોય,તો $p+q$ ની કિંમત શોધો.

  • A
    $50$
  • B
    $47$
  • C
    $65$
  • D
    $74$

Explore More

Similar Questions

કાટકોણ ત્રિકોણ માટે જેની બે બાજુઓની લંબાઈ $2 \sqrt{2}$ અને $5$ છે,તો ત્રીજી બાજુની શક્ય લંબાઈ શોધો.

જો ચોરસના સામ-સામેના બે શિરોબિંદુઓ $(5, -4)$ અને $(-3, 2)$ હોય,તો તેનું ક્ષેત્રફળ શોધો.

ત્રિકોણની બાજુઓ $x = 2$,$y + 1 = 0$ અને $x + 2y = 4$ છે. તેનું પરિકેન્દ્ર મેળવો.

સીધી રેખાઓ $x = 0$,$y = 0$ અને $x + 2y + 3 = 0$ દ્વારા ઘેરાયેલા ત્રિકોણનું ક્ષેત્રફળ ચોરસ એકમમાં કેટલું થાય?

બિંદુ $P(3,6)$ નું પહેલા રેખા $y=x$ પર પ્રતિબિંબ લેવામાં આવે છે અને ત્યારબાદ મળતા પ્રતિબિંબ બિંદુ $Q$ નું ફરીથી રેખા $y=-x$ પર પ્રતિબિંબ લેતા બિંદુ $Q^{\prime}$ મળે છે. તો,$\Delta P Q Q^{\prime}$ નું પરિકેન્દ્ર શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo