એક બિંદુ $(x, y)$ નો બિંદુપથ જે નિશ્ચિત બિંદુ $(1, 4)$ થી $5$ એકમ અંતરે અને નિશ્ચિત રેખા $2x + 3y - 1 = 0$ થી પણ $5$ એકમ અંતરે હોય,તેનું સમીકરણ છે:

  • A
    $9x^2 + 12xy + 4y^2 - 30x - 108y + 222 = 0$
  • B
    $9x^2 - 12xy + 4y^2 - 30x - 98y + 220 = 0$
  • C
    $9x^2 + 12xy + 4y^2 - 22x - 108y + 222 = 0$
  • D
    $9x^2 - 12xy + 4y^2 - 22x - 98y + 220 = 0$

Explore More

Similar Questions

$(a, 0)$ અને $(-a, 0)$ બે નિશ્ચિત બિંદુઓમાંથી પસાર થતા વર્તુળના કેન્દ્રનો બિંદુપથ શોધો.

$\lambda$ લંબાઈનો એક રેખાખંડ $AB$ એવી રીતે ગતિ કરે છે કે જેથી બિંદુઓ $A$ અને $B$ એ $\lambda$ ત્રિજ્યા ધરાવતા વર્તુળની પરિઘ પર રહે. તો રેખાખંડ $AB$ ને $2:3$ ના ગુણોત્તરમાં વિભાજિત કરતા બિંદુનો બિંદુપથ એ કેટલા ત્રિજ્યા ધરાવતું વર્તુળ છે?

જો બિંદુ $(3, 2)$ થી વર્તુળ $x^{2} + y^{2} = 1$ પરના કોઈ બિંદુ સુધીના રેખાખંડના મધ્યબિંદુનો બિંદુપથ $r$ ત્રિજ્યાવાળું વર્તુળ હોય,તો $r$ ની કિંમત કેટલી થાય?

$2a$ લંબાઈનો $PQ$ સળિયો તેના અંત્યબિંદુઓ યામ અક્ષો પર રહે તે રીતે ગતિ કરે છે. $\Delta OPQ$ ના પરિકેન્દ્રનો બિંદુપથ શોધો.

Difficult
View Solution

બિંદુ $P$ માંથી વર્તૂળ $x^2 + y^2 + 4x - 2y - 4 = 0$ પર દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો $60^{\circ}$ છે. તો $P$ નું બિંદુપથ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo