બિંદુ $(1, 2)$ માંથી પસાર થતી અને રેખા $x + y + 1 = 0$ ને લંબ રેખાનું સમીકરણ શોધો.

  • A
    $y - x + 1 = 0$
  • B
    $y - x - 1 = 0$
  • C
    $y - x + 2 = 0$
  • D
    $y - x - 2 = 0$

Explore More

Similar Questions

રેખાનું સમીકરણ જે $OX$ પર $3$ એકમ અને $OY$ પર $-2$ એકમનો અંતઃખંડ કાપે છે,તે છે:

$x$-અક્ષ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવતી અને $y$-અક્ષને $(0, -2)$ બિંદુએ છેદતી રેખાનું સમીકરણ શોધો.

યામ અક્ષો વચ્ચેની રેખાનો અંતઃખંડ $(-5, 4)$ બિંદુ દ્વારા $1 : 2$ ના ગુણોત્તરમાં વિભાજિત થાય છે. તો રેખાનું સમીકરણ શું હશે?

બિંદુ $P(a, b)$ એ સીધી રેખા $3x + 2y = 13$ પર આવેલું છે અને બિંદુ $Q(b, a)$ એ સીધી રેખા $4x - y = 5$ પર આવેલું છે,તો રેખા $PQ$ નું સમીકરણ શું છે?

રેખા $x + \sqrt{3}y - 4 = 0$ નું અભિલંબ સ્વરૂપ શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo