જે વર્તુળનો વ્યાસ $x^2+y^2+2x+3y+2=0$ અને $x^2+y^2+2x-3y-4=0$ વર્તુળોની સામાન્ય જીવા હોય,તે વર્તુળનું સમીકરણ શોધો.

  • A
    $x^2+y^2+2x+2y+2=0$
  • B
    $x^2+y^2+2x+2y-1=0$
  • C
    $x^2+y^2+2x+2y+1=0$
  • D
    $x^2+y^2+2x+2y+3=0$

Explore More

Similar Questions

એક એમીટરનો અવરોધ $13 \Omega$ છે અને તેનું સ્કેલ $100 \text{ A}$ સુધીના પ્રવાહ માટે અંકિત કરેલું છે. આ એમીટર સાથે વધારાનો શંટ જોડ્યા પછી,આ મીટર દ્વારા $750 \text{ A}$ સુધીના પ્રવાહને માપવાનું શક્ય બને છે. શંટ અવરોધનું મૂલ્ય કેટલું હશે?

જ્યારે એમોનિયાની પ્રક્રિયા વધારાના ક્લોરિન સાથે કરવામાં આવે ત્યારે કઈ નીપજો મળે છે?

એક બ્લોકના પરિમાણો $1\,cm \times 1\,cm \times 100\,cm$ છે. જો તેના દ્રવ્યની વિશિષ્ટ અવરોધકતા $3 \times 10^{-7}\, \Omega \cdot m$ હોય, તો તેની સામસામેની લંબચોરસ સપાટીઓ (ચોરસ છેડાઓ) વચ્ચેનો અવરોધ કેટલો થાય?

હાઇડ્રાઇડ આયન $H^-$ એ હાઇડ્રોક્સાઇડ આયન $OH^-$ કરતા પ્રબળ બેઇઝ છે. જો સોડિયમ હાઇડ્રાઇડ $(NaH)$ ને પાણીમાં ઓગાળવામાં આવે,તો નીચેનામાંથી કઈ પ્રક્રિયા થશે?

નીચેનામાંથી કયો અણુ કાઇરલ (chiral) છે તે ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo