$y = |x - 1|$ રેખાઓની જોડીનું $y$-અક્ષમાં પ્રતિબિંબનું સમીકરણ શું છે?

  • A
    $x^2 + y^2 + 2x + 1 = 0$
  • B
    $x^2 - y^2 + 2x - 1 = 0$
  • C
    $x^2 - y^2 + 2x + 1 = 0$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો $ax^2 + 2hxy + by^2 = 0$ સમીકરણ દ્વારા દર્શાવતી રેખાઓની જોડમાંની એક રેખા પ્રથમ ચરણમાં યામ અક્ષો વચ્ચેના ખૂણાના દ્વિભાજક હોય,તો નીચેનામાંથી શું સાચું છે?

જો રેખાઓની જોડી $6x^2+xy-y^2=0$ અને $3x^2-axy-y^2=0$ જ્યાં $a>0$ હોય,તે એક સામાન્ય રેખા ધરાવતી હોય,તો $a=$

જો $Kx^2 - 4xy + 5y^2 = 0$ દ્વારા દર્શાવતી રેખાઓના ઢાળનો તફાવત $2$ હોય,તો $K = $

$ax^2 + 2hxy + by^2 = 0$ દ્વારા આપવામાં આવેલી રેખાઓ પૈકી એકનો ઢાળ બીજી રેખાના ઢાળ કરતા $5$ ગણો હોય,તો

ઉગમબિંદુમાંથી પસાર થતી બે રેખાઓનું સંયુક્ત સમીકરણ,જે પૈકીની દરેક રેખા $x+y=0$ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે,તે શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo