ઉત્તેજિત હાઇડ્રોજન પરમાણુના આયનીકરણ માટે જરૂરી ઊર્જા ($eV$ માં) કેટલી હશે?

  • A
    $13.6$
  • B
    $ > 13.6$
  • C
    $ < 13.6$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જ્યારે સોડિયમ ધાતુને અલગ-અલગ તરંગલંબાઈ સાથે પ્રકાશિત કરવામાં આવે છે ત્યારે નીચેના પરિણામો જોવા મળે છે. $(a)$ થ્રેશોલ્ડ તરંગલંબાઈ અને $(b)$ પ્લાન્કનો અચળાંક ગણો.
$\lambda \ (nm)$ $500, 450, 400$
$v \times 10^{-5} \ (cm \ s^{-1})$ $2.55, 4.35, 5.35$

Difficult
View Solution

જો હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં હોય,તો ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા કેટલી હોય?

$H$ પરમાણુમાં $n=6$ માં રહેલો ઉત્તેજિત ઇલેક્ટ્રોન જ્યારે ધરા-સ્થિતિમાં (ground state) આવે ત્યારે ઉત્સર્જન રેખાઓની મહત્તમ સંખ્યા કેટલી હશે?

$Cu$ નું કાર્ય વિધેય (work function) $7.68 \times 10^{-19} \ J$ છે. જો $221 \ nm$ તરંગલંબાઇ ધરાવતા ફોટોન ધાતુની સપાટી પર આપાત કરવામાં આવે,તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિઊર્જા ($J$ માં) કેટલી હશે? $\left(h=6.63 \times 10^{-34} \ Js, c=3 \times 10^8 \ ms^{-1}\right)$

ઉત્સર્જનની મહત્તમ આવૃત્તિ કયા સંક્રમણ માટે મળે છે $:-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo