જે તત્વોમાં ઇલેક્ટ્રોન ક્રમશઃ $4f$ કક્ષકમાં ભરાય છે તેમને શું કહેવામાં આવે છે?

  • A
    લેન્થેનોઇડ્સ
  • B
    હેલોજન
  • C
    એક્ટિનોઇડ્સ
  • D
    સંક્રાંતિ તત્વો

Explore More

Similar Questions

લેન્થેનોઇડ્સના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેનામાંથી કયું સંયોજન ગેસ લાઈટરમાં વપરાય છે?

વિધાન : એક્ટિનાઇડ્સના ચુંબકીય મોમેન્ટના મૂલ્યો સૈદ્ધાંતિક રીતે અનુમાનિત મૂલ્યો કરતા ઓછા હોય છે.
કારણ : એક્ટિનાઇડ તત્વો પ્રબળ અનુચુંબકીય (paramagnetic) હોય છે.

લેન્થેનોઇડ $(Ln)$ તેમની $+3$ ઑક્સિડેશન અવસ્થા માટે જાણીતા છે. નીચેનામાંથી કયું વિધાન તેમના માટે લાગુ પડતું નથી?

લેન્થેનોઈડ્સ $(4f)$ શ્રેણીનાં તત્ત્વો $(Ln)$ અને તેમના આયનો $Ln^{2+}$ તથા $Ln^{3+}$ ની ઇલેક્ટ્રોનીય રચના આપો અને તેમની લાક્ષણિકતાઓ જણાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo