હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન પ્રથમ બોહર કક્ષા $(n=1)$ માં છે. સંક્રાંતિ ઉર્જાઓ $E(n=1 \rightarrow n=3)$ અને $E(n=1 \rightarrow n=2)$ નો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $32 / 27$
  • B
    $16 / 27$
  • C
    $32 / 9$
  • D
    $8 / 9$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચેનું સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ કેટલું છે?

$H$ પરમાણુની આયનીકરણ ઊર્જા $13.6 \, eV$ છે. ઇલેક્ટ્રોનને ભૂમિ અવસ્થા $(n=1)$ માંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થા $(n=2)$ માં ઉત્તેજિત કરવા માટે જરૂરી ઊર્જા ... $eV$ છે.

$6000 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા ફોટોનની ઊર્જા $E$ છે. જો ફોટોનની ઊર્જા $2E$ હોય,તો તે ફોટોનની તરંગલંબાઈ શોધો.

$He^{+}$ માં ઇલેક્ટ્રોન શોધવા માટેની સૌથી સંભવિત ત્રિજ્યા ($pm$ માં) કેટલી છે?

હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ચાર બોહર કક્ષાઓમાંથી બેની ત્રિજ્યાનો ગુણોત્તર $1 : 4$ છે. તેમની વચ્ચેનો ઉર્જા તફાવત કેટલો હોઈ શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo