ડેપ્લેશન લેયરનો વિદ્યુત અવરોધ વધારે હોય છે કારણ કે

  • A
    તેમાં કોઈ વિદ્યુતભાર વાહકો હોતા નથી
  • B
    તેમાં મોટી સંખ્યામાં વિદ્યુતભાર વાહકો હોય છે
  • C
    તેમાં વિદ્યુતભાર વાહક તરીકે ઇલેક્ટ્રોન હોય છે
  • D
    તેમાં વિદ્યુતભાર વાહક તરીકે હોલ હોય છે

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં,એક ડાયોડ $D$ ને બાહ્ય અવરોધ $R = 100 \,\Omega$ અને $3.5 \,V$ ના $e.m.f.$ સાથે જોડવામાં આવેલ છે. જો ડાયોડ પર ઉદ્ભવતું બેરિયર પોટેન્શિયલ $0.5 \,V$ હોય,તો પરિપથમાં વહેતો પ્રવાહ ........ $mA$ હશે.

ફોરવર્ડ બાયસ્ડ $PN$-જંકશન ડાયોડમાં,ડિપ્લેશન રિજનમાં પોટેન્શિયલ બેરિયર કયા સ્વરૂપમાં હોય છે...

જો $P-N$ જંકશન ડાયોડના બે છેડા $P$ અને $N$ ને તાર વડે જોડવામાં આવે,તો શું થાય?

જ્યારે $p-n$ જંકશન પર વોલ્ટેજ $V$ લાગુ કરવામાં આવે ત્યારે તેમાંથી પસાર થતો પ્રવાહ $I = I_0 \left( e^{\frac{V}{2 V_T}} - 1 \right)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $I_0$ અને $V_T$ અચળાંકો છે. જો $r_d(I)$ એ જંકશનનો ડાયનેમિક અવરોધ હોય,તો $r_d(1000 I_0) = \alpha r_d(10 I_0)$,જ્યાં $\alpha$ આશરે કોના બરાબર છે?

$P-N$ જંકશનના ફૉરવર્ડ બાયસ અવરોધ અને રિવર્સ બાયસ અવરોધનો ગુણોત્તર આશરે ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo