વાહક ગોળાની અંદર વિદ્યુત સ્થિતિમાન:

  • A
    કેન્દ્રથી સપાટી તરફ વધે છે
  • B
    કેન્દ્રથી સપાટી તરફ ઘટે છે
  • C
    કેન્દ્રથી સપાટી સુધી અચળ રહે છે
  • D
    અંદરના દરેક બિંદુએ શૂન્ય હોય છે

Explore More

Similar Questions

ઉગમબિંદુ પર $8 \; mC$ નો વિદ્યુતભાર રહેલો છે. $-2 \times 10^{-9} \; C$ ના નાના વિદ્યુતભારને બિંદુ $P (0, 0, 3 \; cm)$ થી બિંદુ $Q (0, 4 \; cm, 0)$ સુધી,બિંદુ $R (0, 6 \; cm, 9 \; cm)$ મારફતે લઈ જવા માટે થયેલ કાર્ય $J$ માં ગણો.

$2r$ બાજુવાળા ચોરસના ખૂણાઓ પર $+q, +q, -q$ અને $-q$ વિદ્યુતભારો ક્રમમાં મૂકવામાં આવ્યા છે. બે ઋણ વિદ્યુતભારોની વચ્ચેના મધ્યબિંદુ $P$ પર વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?

જો $27$ વિદ્યુતભારિત પાણીના ટીપાં, જે દરેકની ત્રિજ્યા $10^{-3} \,m$ અને વિદ્યુતભાર $10^{-12} \,C$ છે, તે જોડાઈને એક મોટું ગોળાકાર ટીપું બનાવે, તો મોટા ટીપાંનું સ્થિતિમાન કેટલું હશે ($\,V$ માં)?

$R$ ત્રિજ્યા ધરાવતી બે પાતળી વાયરની રીંગોને એકબીજાથી $d$ અંતરે તેમની અક્ષો એકબીજા પર સંપાત થાય તે રીતે મૂકવામાં આવી છે. બંને રીંગો પરનો વિદ્યુતભાર $+q$ અને $-q$ છે. બંને રીંગોના કેન્દ્રો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

$q$ જેટલો બિંદુવત વિદ્યુતભાર $r$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના કેન્દ્ર પર રાખેલ છે. $B$ અને $C$ વર્તુળના પરિઘ પરના બે બિંદુઓ છે અને $A$ વર્તુળની બહારનું એક બિંદુ છે. જો $W_{AB}$ એ વિદ્યુતક્ષેત્ર દ્વારા $q_0$ વિદ્યુતભારને $A$ થી $B$ સુધી લઈ જવા માટે કરેલું કાર્ય દર્શાવતું હોય અને $W_{AC}$ એ $A$ થી $C$ સુધી લઈ જવા માટે કરેલું કાર્ય દર્શાવતું હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo