ઇલેક્ટ્રિક ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન,ડાયપોલથી તે બિંદુના અંતર $r$ પર કેવી રીતે આધાર રાખે છે?

  • A
    $ \propto \frac{1}{r} $
  • B
    $ \propto \frac{1}{r^2} $
  • C
    $ \propto r $
  • D
    $ \propto \frac{1}{r^3} $

Explore More

Similar Questions

બે વિદ્યુત ડાયપોલ $A$ અને $B$ જેમના ડાયપોલ મોમેન્ટ અનુક્રમે $\overrightarrow {{d_A}} = - 4\,qa\,\hat i$ અને $\overrightarrow {{d_B}} = 2\,qa\,\hat i$ છે,તેમને $x-$ અક્ષ પર $R$ જેટલા અંતરે આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવ્યા છે. $A$ થી કેટલા અંતરે બંને સમાન વિદ્યુતસ્થિતિમાન ઉત્પન્ન કરશે?

વિદ્યુતક્ષેત્રને સમાંતર મૂકેલા ડાયપોલને $180^{\circ}$ જેટલો ફેરવવા માટે કરવામાં આવતું કાર્ય $w$ છે. તો તેને $60^{\circ}$ જેટલો ફેરવવા માટે કરવામાં આવતું કાર્ય કેટલું હશે? $(\cos 0^{\circ}=1, \cos 60^{\circ}=\frac{1}{2}, \cos 180^{\circ}=-1)$

$p$ ડાઇપોલ મોમેન્ટ ધરાવતા વિદ્યુત ડાઇપોલને $E$ જેટલી તીવ્રતા ધરાવતા વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે છે. શરૂઆતમાં ડાઇપોલ ક્ષેત્રને સમાંતર છે. ડાઇપોલને વિદ્યુતક્ષેત્રમાં $180^{\circ}$ જેટલું ફેરવવા માટે બાહ્ય બળ દ્વારા કરવામાં આવતું કાર્ય કેટલું હશે?

$a$ બાજુવાળા ચોરસના ચાર ખૂણાઓ પર $+q$ વિદ્યુતભાર ધરાવતા ચાર કણોને ગોઠવવા માટે કરવા પડતું કાર્ય ....... છે.

જ્યારે બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેનું અંતર વધારવામાં આવે છે,ત્યારે તંત્રની સ્થિત-વિદ્યુત સ્થિતિઊર્જા:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo