$l$ બાજુવાળા સમઘનમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ $\phi$ છે,જેમાં વિદ્યુતભાર બંધિત છે. જો સમઘનની બાજુની લંબાઈ $\frac{2}{3} l$ કરવામાં આવે અને સમઘનમાં બંધિત વિદ્યુતભાર બમણો કરવામાં આવે,તો વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું થશે?

  • A
    $4 \phi$
  • B
    $2 \phi$
  • C
    $\frac{\phi}{2}$
  • D
    $\phi$

Explore More

Similar Questions

એક નક્કર વિદ્યુતભારરહિત સુવાહક ગોળાની ત્રિજ્યા $3a$ છે અને તેમાં $2a$ ત્રિજ્યાનો એક પોલો ગોળાકાર ભાગ છે. એક બિંદુવત વિદ્યુતભાર $+Q$ ને ગોળાઓના સામાન્ય કેન્દ્રથી $a$ અંતરે મૂકવામાં આવે છે. આકૃતિમાં $P$ દ્વારા દર્શાવેલ ગોળાઓના કેન્દ્રથી $r = 4a$ ના અંતરે વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? $\left( {k = \frac{1}{{4\pi { \in _0}}}} \right)$

શું વિદ્યુત ફ્લક્સ અદિશ રાશિ છે કે સદિશ રાશિ?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $a$ લંબાઈની બાજુ ધરાવતા સમઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ કેટલું હશે,જો $q$ જેટલો વિદ્યુતભાર નીચેના સ્થાને મૂકવામાં આવે:
$(a)$ $C$: સમઘનની એક સપાટીનું કેન્દ્ર.
$(b)$ $D$: $B$ અને $C$ નું મધ્યબિંદુ.

આકૃતિમાં વિદ્યુતભારોની ગોઠવણી દર્શાવેલ છે. બંધ સપાટી $P$ અને $Q$ સાથે સંકળાયેલ ફ્લક્સ અનુક્રમે . . . . . . અને . . . . . . છે.

એક પોલા નળાકારના કેન્દ્રમાં $q$ જેટલો વિદ્યુતભાર છે. જો વક્ર સપાટી $B$ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ $\phi$ હોય,તો સમતલ સપાટી $A$ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું હશે $:-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo