જ્યારે કાર્નોટ એન્જિનના ગરમ અને ઠંડા રિઝર્વોયરનું તાપમાન અનુક્રમે $T_1$ અને $T_2$ હોય ત્યારે તેની કાર્યક્ષમતા $\eta$ છે. કાર્યક્ષમતા વધારીને $1.5 \eta$ કરવા માટે,ઠંડા રિઝર્વોયરનું તાપમાન $T_2$ અચળ રાખીને ગરમ રિઝર્વોયરના તાપમાનમાં થતો વધારો $(\Delta T)$ કેટલો હશે?

  • A
    $\frac{T_1 T_2}{(1-\eta)(1-1.5 \eta)}$
  • B
    $\frac{0.5 T_2 \eta}{(1-1.5 \eta)(1-\eta)}$
  • C
    $\frac{T_1}{1-\eta}-\frac{T_2}{1-1.5 \eta}$
  • D
    $\frac{(1-\eta)(1-1.5 \eta)}{T_1 T_2}$

Explore More

Similar Questions

રિવર્સિબલ (પ્રતિવર્તી) એન્જિનની કાર્યક્ષમતા એ ઇરિવર્સિબલ (અપ્રતિવર્તી) એન્જિનની કાર્યક્ષમતા કરતા . . . . . . હોય છે.

એક કાર્નોટ એન્જિન $(E)$ એ $473 \ K$ અને $273 \ K$ તાપમાન વચ્ચે કાર્ય કરે છે. નવી સિસ્ટમમાં બે એન્જિનનો ઉપયોગ થાય છે: એન્જિન $E_1$ એ $473 \ K$ થી $373 \ K$ વચ્ચે અને એન્જિન $E_2$ એ $373 \ K$ થી $273 \ K$ વચ્ચે કાર્ય કરે છે. જો $\eta_{12}$,$\eta_1$ અને $\eta_2$ એ અનુક્રમે એન્જિન $E$,$E_1$ અને $E_2$ ની કાર્યક્ષમતા હોય,તો:

એક આદર્શ હીટ એન્જિન $127^{\circ} C$ અને $27^{\circ} C$ વચ્ચે કાર્નોટ ચક્રમાં કાર્ય કરે છે. તે ઊંચા તાપમાને $5 \times 10^4 \text{ cal}$ ઉષ્માનું શોષણ કરે છે. કાર્યમાં રૂપાંતરિત થતી ઉષ્માનું પ્રમાણ કેટલું છે?

એક એન્જિન દરેક ચક્રમાં $2000 \,J$ યાંત્રિક કાર્ય કરે છે અને $4000 \,J$ ઉષ્માનો ત્યાગ કરે છે. એન્જિનની થર્મલ કાર્યક્ષમતા કેટલી છે ($\%$ માં)?

એક કાર્નો હીટ એન્જિન $427^{\circ} C$ અને $27^{\circ} C$ તાપમાન વચ્ચે કાર્ય કરે છે. $1.0\,kW$ ના દરે યાંત્રિક કાર્ય કરવા માટે તેણે દર સેકન્ડે કેટલા $kcal/s$ ઉષ્માનું શોષણ કરવું જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo