અર્ધવાહક (semiconductor) માં તાપમાન વધવાથી કન્ડક્શન બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા $(n_e)$ અને અવરોધ (resistance) પર શું અસર થશે?

  • A
    $n_e$ અને અવરોધ બંને ઘટે છે
  • B
    $n_e$ અને અવરોધ બંને વધે છે
  • C
    $n_e$ વધે છે,અવરોધ ઘટે છે
  • D
    $n_e$ ઘટે છે,અવરોધ વધે છે

Explore More

Similar Questions

અર્ધવાહકનો અવરોધનો તાપમાન ગુણાંક:

જો કોઈ પદાર્થમાં વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચેનો બેન્ડગેપ $5.0 \ eV$ હોય,તો તે પદાર્થ છે

જ્યારે $2480 \, nm$ થી ઓછી તરંગલંબાઈનું વિકિરણ અર્ધવાહક પર આપાત થાય છે,ત્યારે તેની વાહકતા વધે છે. આ અર્ધવાહકની બૅન્ડગૅપ ....... $eV$ હશે.

Difficult
View Solution

સેમિકન્ડક્ટર રચનાનો પ્રાથમિક બંધારણીય એકમ જણાવો.

ધાતુઓની વાહકતા અને અવાહકોની અવરોધકતા જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo