ચાર સમઘનમાંથી ત્રણ સમઘનની ધાર અનુક્રમે $1\, cm, 9\, cm$ અને $10\, cm$ છે. જો $9\, cm$ અને $10\, cm$ ધારવાળા બે સમઘનનું કુલ ઘનફળ બાકીના બે સમઘનના ઘનફળના સરવાળા જેટલું હોય,તો ચોથા સમઘનની ધાર શોધો ( $cm$ માં).

  • A
    $11$
  • B
    $12$
  • C
    $13$
  • D
    $14$

Explore More

Similar Questions

એક શંકુ આકારના પાત્રની ત્રિજ્યા અને તિર્યક ઊંચાઈ અનુક્રમે $21 \,cm$ અને $29 \,cm$ છે. તેની ક્ષમતા લિટરમાં કેટલી હશે?

એક શંકુની ત્રિજ્યા અને તિર્યક ઊંચાઈ અનુક્રમે $10 \, cm$ અને $25 \, cm$ છે. શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. ($cm^2$ માં)

એક લંબઘનની બાજુઓનું પ્રમાણ $4: 3: 1$ છે. જો તેનું કુલ પૃષ્ઠફળ $3800 \, cm^{2}$ હોય,તો તેનું ઘનફળ $cm^{3}$ માં શોધો.

એક નક્કર અર્ધગોલકનો વ્યાસ $21 \, cm$ છે,તો તેનું ઘનફળ $\ldots \ldots \ldots \, cm^3$ થાય.

ઘઉંનો એક ઢગલો શંકુ આકારનો છે જેનો વ્યાસ $42 \, m$ અને ઊંચાઈ $20 \, m$ છે. વરસાદથી બચાવવા માટે આ ઢગલાને કેનવાસથી ઢાંકવાનો છે. જો કેનવાસનો ભાવ $₹ 75$ પ્રતિ $m^2$ હોય,તો જરૂરી કેનવાસની કિંમત શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo