વિધેય $f(x) = \frac{1}{4 - x^2} + \log(x^3 - x)$ નો પ્રદેશ શોધો.

  • A
    $\left( 1, 2 \right) \cup \left( 2, \infty \right)$
  • B
    $\left( -1, 0 \right) \cup \left( 1, 2 \right) \cup \left( 3, \infty \right)$
  • C
    $\left( -1, 0 \right) \cup \left( 1, 2 \right) \cup \left( 2, \infty \right)$
  • D
    $\left( -2, -1 \right) \cup \left( -1, 0 \right) \cup \left( 2, \infty \right)$

Explore More

Similar Questions

$y(x) = \cos x - 3$ નો પ્રદેશ અને વિસ્તાર અનુક્રમે છે

જો વાસ્તવિક મૂલ્ય ધરાવતું વિધેય $f(x)=\sin ^{-1}(x^2-1)-3 \log _3(3^x-2)$ એ તમામ $x \in(-\infty, a] \cup(b, \infty)$ માટે વ્યાખ્યાયિત ન હોય,તો $3^a+b^2=$

$2^{(x^2 - 3)^3+27}$ ની ન્યૂનતમ કિંમત શોધો.

Difficult
View Solution

ધારો કે $A = \{-4, -2, -1, 0, 3, 5\}$ અને $f: A \rightarrow R$ એ $f(x) = \begin{cases} 3x - 1 & \text{જો } x > 3 \\ x^2 + 1 & \text{જો } -3 \leq x \leq 3 \\ 2x - 3 & \text{જો } x < -3 \end{cases}$ દ્વારા વ્યાખ્યાયિત છે. તો $f$ નો વિસ્તાર શોધો.

જો $R$ એ તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય અને $f: R-\{2\} \rightarrow R$ એ $x \in R-\{2\}$ માટે $f(x)=\frac{2+x}{2-x}$ દ્વારા વ્યાખ્યાયિત હોય,તો $f(x)$ નો વિસ્તાર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo