બિંદુઓ $(7, 5)$ અને $(3, 2)$ વચ્ચેનું અંતર ........... $unit$ છે.

  • A
    $2$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $5$

Explore More

Similar Questions

બે કણો $P$ અને $Q$ જેમના યામ $P(t, t^3-16t-3)$ અને $Q(t+1, t^3-6t-6)$ છે,તે એક સમતલમાં ગતિ કરી રહ્યા છે. તેમની ગતિ દરમિયાન તેમની વચ્ચેનું ન્યૂનતમ અંતર કેટલું હશે?

જો $C$ એ $A(-3, 4)$ અને $B(2, 1)$ ને જોડતા રેખાખંડ પરનું એવું બિંદુ હોય કે જેથી $AC = 2BC$ થાય,તો $C$ ના યામ શોધો.

એક બિંદુના યામ $(0, 1)$ છે અને બીજા બિંદુનો કોટિ $-3$ છે. જો બે બિંદુઓ વચ્ચેનું અંતર $5$ હોય,તો બીજા બિંદુનો ભુજ શોધો:

$P$ અને $Q$ એ $A,(-2, 5)$ અને $B,(3, 1)$ ને જોડતી રેખા પરના એવા બિંદુઓ છે કે જેથી $AP = PQ = QB$ થાય. તો $PQ$ નું મધ્યબિંદુ શું છે?

રેખા $2x + y - 3 = 0$ એ બિંદુઓ $A(1, 2)$ અને $B(-2, 1)$ ને જોડતા રેખાખંડનું બિંદુ $C$ આગળ $a : b$ ગુણોત્તરમાં વિભાજન કરે છે. જો બિંદુ $C$ એ બિંદુઓ $P\left(\frac{b}{3a}, -3\right)$ અને $Q\left(-3, -\frac{b}{3a}\right)$ ને જોડતા રેખાખંડનું $p : q$ ગુણોત્તરમાં વિભાજન કરતું હોય,તો $\frac{p}{q} + \frac{q}{p} =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo