પરિપક્વ શુક્રાણુનાં શીર્ષમાં કોષરસ.......

  • A

    પુષ્કળ પ્રમાણમાં આવેલા હોય છે.

  • B

    બહુ જ મધ્યમ પ્રમાણમાં આવેલા હોય છે.

  • C

    અતિજૂજ પ્રમાણમાં આવેલો હોય છે.

  • D

    ગેરહાજર હોય છે.

Similar Questions

બર્થોલિનગ્રંથિ કોનામાં જોવા મળે છે ?

પ્રોસ્ટેટ ગ્રંથિ શેનાં માટે સ્ત્રાવ ઉત્પન્ન કરે છે ?

કૉલમ - $I$ કૉલમ - $II$ સાથે યોગ્ય રીતે જોડો.

કૉલમ- $I$

કૉલમ-$II$

$(A)$  મોન્સ પ્યુબિસ

$(1)$  ભૂણ નિર્માણ

$(B)$  એન્ટ્રમ

$(2)$  શુક્રકોષ

$(C)$  ટ્રોફેક્ટોડર્મ

$(3)$  માદા બાહ્ય જનનછિદ્ર

$(D)$  નેબેનકેર્ન

$(4)$  ગ્રાફિયન પુટિકા

ફલનની પ્રક્રિયામાં.

શુક્રકોષમાં રહેલ લાયટીક ઉત્સેચક જે કોરોને રેડીયાટાને તોડી ફલન કરાવે ?