એક દોલન કરતા કણનું સ્થાનાંતર સમય $t$ (સેકન્ડમાં) સાથે સમીકરણ $y (cm) = \sin \left[ \frac{\pi}{2} \left( \frac{t}{2} + \frac{1}{3} \right) \right]$ મુજબ બદલાય છે. કણનો મહત્તમ પ્રવેગ આશરે ..... $cm/s^2$ છે.

  • A
    $5.21$
  • B
    $3.62$
  • C
    $1.81$
  • D
    $0.62$

Explore More

Similar Questions

એક બિંદુવત દળ $X$-અક્ષ પર $x=x_0 \cos \left(\omega t-\frac{\pi}{4}\right)$ ના નિયમ મુજબ દોલન કરે છે. જો કણનો પ્રવેગ $a=A \cos (\omega t-\delta)$ તરીકે લખવામાં આવે,તો

એક લીસી આડી સપાટી પર પદાર્થના દોલનને સમીકરણ $x = A \cos \omega t$ દ્વારા દર્શાવવામાં આવે છે,જ્યાં $x$ એ સમય $t$ પર સ્થાનાંતર છે અને $\omega$ એ દોલનની કોણીય આવૃત્તિ છે. નીચેનામાંથી કયો આલેખ સમય $t$ સાથે પ્રવેગ $a$ ના ફેરફારને યોગ્ય રીતે દર્શાવે છે?

સરળ આવર્ત ગતિ કરતા કણના સ્થાનાંતર અને પ્રવેગ વચ્ચેનો કળા તફાવત કેટલો હોય છે?

$SHM$ માં નીચેનામાંથી કઈ રાશિ હંમેશા ઋણ હોય છે?

$S.H.M.$ (સરળ આવર્ત ગતિ) કરતા કણનો પ્રવેગ $a$ આકૃતિમાં દર્શાવેલ છે. કયા લેબલવાળા બિંદુઓ કણ $-x_{max}$ પર હોય તે સ્થિતિ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo