$S.H.M.$ માં રહેલા કણનું સ્થાનાંતર $x=4(\cos \pi t+\sin \pi t)$ સંબંધ મુજબ બદલાય છે. કણનો કંપવિસ્તાર કેટલો છે?

  • A
    -$4$
  • B
    $4$
  • C
    $4 \sqrt{2}$
  • D
    $8$

Explore More

Similar Questions

એક સીધી રેખા પર ગતિ કરતા કણની ઝડપ $v$,જ્યારે તે રેખા પરના એક નિશ્ચિત બિંદુથી $x$ અંતરે હોય ત્યારે $v^2 = 108 - 9x^2$ દ્વારા આપવામાં આવે છે ($S.I.$ એકમોમાં). તો:

એક કણ $A$ કંપવિસ્તાર સાથે સરળ આવર્ત ગતિ કરે છે. અડધા આવર્તકાળમાં કણ દ્વારા કાપેલું અંતર કેટલું હશે?

જો $SHM$ કરતા કણનું સ્થાનાંતર $y = 0.30 \sin(220t + 0.64)$ મીટરમાં આપેલ હોય,તો કણની આવૃત્તિ અને મહત્તમ વેગ કેટલો હશે?

સરળ આવર્ત ગતિ (Simple Harmonic Motion) ની વ્યાખ્યા આપો અને તેના મહત્વના લક્ષણો લખો.

એક પદાર્થ સંતુલન સ્થિતિ $x=0$ ની આસપાસ કંપવિસ્તાર $a$ અને આવર્તકાળ $T$ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. આ ગતિ કરતા પદાર્થના યાદચ્છિક રીતે મોટી સંખ્યામાં ફોટા (snapshots) લેવામાં આવે છે. પદાર્થ ખૂબ જ નાના અંતરાલ $x$ થી $x+|dx|$ માં મળી આવવાની સંભાવના ક્યાં સૌથી વધુ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo