અંતર્ગોળ અરીસા પર આપાત થતા પ્રકાશના કિરણની દિશા $PQ$ દ્વારા દર્શાવવામાં આવી છે,જ્યારે પરાવર્તન પછી કિરણ જે દિશામાં ગતિ કરશે તે $1, 2, 3$ અને $4$ અંકિત ચાર કિરણો દ્વારા દર્શાવવામાં આવી છે. ચાર કિરણોમાંથી કયું કિરણ પરાવર્તિત કિરણની દિશા યોગ્ય રીતે દર્શાવે છે?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

અંતર્ગોળ અરીસા માટે,લંબન (parallax) પદ્ધતિ દ્વારા મેળવેલ $\frac{1}{u}$ વિરુદ્ધ $\frac{1}{v}$ નો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. આલેખ $-1$ ઢાળ ધરાવતી સીધી રેખા છે. અરીસાની કેન્દ્રલંબાઈનું અંદાજિત મૂલ્ય કેટલું છે ($cm$ માં)?

$a$ વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રથી વાસ્તવિક વસ્તુનું અંતર $b$ છે. તો પ્રતિબિંબનું મુખ્ય કેન્દ્રથી અંતર કેટલું હશે?

અંતર્ગોળ અરીસા દ્વારા મળતી પ્રતિબિંબની કિરણ આકૃતિ ત્રણ કિરણોને ધ્યાનમાં લઈને સમજાવો.

ધારો કે ગોલીય અરીસા દ્વારા ઉત્પન્ન થતી ટ્રાન્સવર્સ (રેખીય) મોટવણી $m$ છે. તો વસ્તુના સમાન સ્થાન માટે,લોન્ગીટ્યુડિનલ (અક્ષીય) મોટવણી કેટલી થશે?

ચહેરો જોવા માટેના અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $0.4\,m$ છે. જો તમારે તમારા પ્રતિબિંબને $5$ ગણું મોટું અને ચત્તું જોવું હોય,તો તમારે અરીસાને તમારા ચહેરાથી કેટલા અંતરે રાખવો પડશે......$m$?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo