બે રેખાઓના દિક્કોસાઇન $l, m, n$ એ $3l + m + 5n = 0$ અને $6mn - 2nl + 5lm = 0$ સમીકરણોનું સમાધાન કરે છે. જો $\theta$ એ આ રેખાઓ વચ્ચેનો ખૂણો હોય,તો $|\cos \theta| = $

  • A
    $\frac{1}{\sqrt{6}}$
  • B
    $\frac{1}{\sqrt{2}}$
  • C
    $\frac{1}{6}$
  • D
    $\frac{1}{\sqrt{3}}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

રેખા $x = y = z$ ના દિકકોસાઇન (direction cosines) શોધો.

ધારો કે $ABC$ એ ત્રિ-પરિમાણીય અવકાશમાં $A(2, 3, 5)$,$B(-1, 3, 2)$ અને $C(\lambda, 5, \mu)$ શિરોબિંદુઓ ધરાવતો ત્રિકોણ છે. જો $A$ માંથી પસાર થતી મધ્યગા અક્ષો સાથે સમાન નમેલી હોય,તો $(\lambda, \mu)$ ની કિંમત શોધો.

જો $l_1, m_1, n_1$ અને $l_2, m_2, n_2$ એ $OA$ અને $OB$ ની દિકકોસાઇન હોય,જ્યાં $\angle AOB = \theta$ અને $O$ ઉગમબિંદુ હોય,તો $\angle AOB$ ના આંતરિક દ્વિભાજકની દિકકોસાઇન શું થાય?

જો $O$ ઉગમબિંદુ હોય અને $OP = 3$ હોય,જેના દિકગુણોત્તરો $-1, 2, -2$ હોય,તો $P$ ના યામ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo