પોલરાઈઝેશન $P$ નું પારિમાણિક સૂત્ર . . . . . . છે.

  • A
    $L^{-2} A^1 T^1$
  • B
    $M^1 L^{-2} T^1 A^1$
  • C
    $L^2 A^{-1} T^{-1}$
  • D
    $L^{-2} A^{-1} T^{-1}$

Explore More

Similar Questions

કોણીય વેગમાન માટેનું પારિમાણિક સૂત્ર શું છે?

ટોર્ક અને કોણીય વેગમાનના પરિમાણીય સૂત્રોમાં સમાન પરિમાણો ધરાવતી મૂળભૂત ભૌતિક રાશિઓ કઈ છે?

$PV = \mu RT$ સમીકરણ પરથી $R$ (સાર્વત્રિક વાયુ અચળાંક) માટેનું પારિમાણિક સૂત્ર મેળવો.

જો દળ $(M)$,લંબાઈ $(L)$,સમય $(T)$ અને વિદ્યુત પ્રવાહ $(A)$ ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે,તો પરમિટિવિટિ $(\epsilon_0)$ નું પારિમાણિક સૂત્ર શું છે?

સ્પ્રિંગના બળઅચળાંક $k$ નું પારિમાણિક સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo