સ્ફટિકીય ઘન પદાર્થની વિવર્તન ભાત (diffraction pattern) $2 \theta = 60^{\circ}$ પર એક પીક આપે છે. આ પીક આપતા સ્તરો વચ્ચેનું અંતર ($cm$ માં) કેટલું હશે? ($X$-કિરણોની $\lambda = 1.54 \mathring{A}$) ($\sin 30^{\circ} = 0.5$,$\sin 60^{\circ} = 0.866$; $n = 1$)

  • A
    $8.89 \times 10^{-9}$
  • B
    $8.89 \times 10^{-1}$
  • C
    $1.54 \times 10^{-8}$
  • D
    $1.54$

Explore More

Similar Questions

ઝેનોન $fcc$ લેટીસમાં સ્ફટિકીકરણ પામે છે અને એકમ કોષની ધારની લંબાઈ $620 \ pm$ છે। $Xe$ પરમાણુની ત્રિજ્યા કેટલી છે ($pm$ માં)?

$BCC$ એકમ કોષમાં ધારની લંબાઈ $a$ અને પરમાણુઓ દ્વારા રોકાયેલ કુલ કદ વચ્ચેનો સંબંધ શું છે?

$BCC$ બંધારણ અને $3 \ g \ cm^{-3}$ ઘનતા ધરાવતી ધાતુ (પરમાણ્વીય દળ $25 \ g \ mol^{-1}$) ના એકમ કોષનું કદ કેટલું હશે?

જો $fcc$ રચના ધરાવતા $Cu$ ઘન એકમ કોષની ધારીની લંબાઇ $361 \, pm$ હોય, તો $Cu$ પરમાણુની ત્રિજ્યા ......... $pm$ થશે.

ઘન એકમ કોષની દરેક ધારની લંબાઈ $400 \ pm$ છે. જો તત્વનું પરમાણ્વીય દળ $120$ હોય અને તેની ઘનતા $6.25 \ g/cm^3$ હોય, તો સ્ફટિક લેટીસ ઓળખો $(N_A = 6 \times 10^{23} \ mol^{-1})$.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo