$CuSO_4 \cdot 5 H_2 O$ માં હાજર વિવિધ પ્રકારના બંધો કયા છે?

  • A
    માત્ર આયનીય અને સહસંયોજક
  • B
    માત્ર આયનીય,સહસંયોજક અને સવર્ગ સહસંયોજક
  • C
    માત્ર સહસંયોજક,સવર્ગ સહસંયોજક અને હાઇડ્રોજન
  • D
    આયનીય,સહસંયોજક,સવર્ગ સહસંયોજક અને હાઇડ્રોજન

Explore More

Similar Questions

રાસાયણિક બંધનું નિર્માણ શેની સાથે થાય છે?

$SO_3, S_2O_3^{2-}, S_2O_6^{2-}$ અને $S_2O_8^{2-}$ માં $S-S$ બંધોની સંખ્યા અનુક્રમે કેટલી છે?

$NH_2^-$,$NH_3$ અને $NH_4^+$ નીચેનામાંથી શેમાં સમાનતા દર્શાવતા નથી?

સંયોજન $X$ એ સલ્ફ્યુરિક એસિડનું એનહાઇડ્રાઇડ છે. $X$ માં હાજર $\sigma$-બંધોની સંખ્યા અને $\pi$-બંધોની સંખ્યા અનુક્રમે કેટલી છે?

નીચેનામાંથી કયો ઉત્કલન બિંદુનો સાચો ક્રમ દર્શાવે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo