$NH_2^-$,$NH_3$ અને $NH_4^+$ નીચેનામાંથી શેમાં સમાનતા દર્શાવતા નથી?

  • A
    નાઇટ્રોજનની સંકરણ અવસ્થા
  • B
    અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા
  • C
    $N$ નો પરમાણુ ક્રમાંક
  • D
    $N-H$ બંધમાં ઓવરલેપિંગનો પ્રકાર

Explore More

Similar Questions

નીચેનામાંથી કયામાં,સૌથી સ્થિર કેનોનિકલ સ્વરૂપમાં મધ્યસ્થ પરમાણુ પર ફોર્મલ ચાર્જ $NOT$ (નથી)?

Difficult
View Solution

નીચેનામાંથી કયા બંધની બંધ ઉર્જા સૌથી વધુ છે?

$CO, CO_3^{2-}, CO_2$ માં $C-O$ બંધ લંબાઈનો સાચો ક્રમ કયો છે?

નીચેનામાંથી સાચા વિધાનો કયા છે:
$a$) બેન્ઝીનમાં હાજર સિગ્મા બંધની કુલ સંખ્યા $12$ છે
$b$) $LiF$ એ $KF$ કરતા વધુ સહસંયોજક છે
$c$) $SnCl_2$ એ $SnCl_4$ કરતા વધુ સહસંયોજક છે

રાસાયણિક બંધ સમજાવવામાં લૂઇસ સિદ્ધાંતની સફળતાઓ અને નિષ્ફળતાઓ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo