આકૃતિમાં $m$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતો એક નાનો મણકો દર્શાવેલ છે. આ મણકો એક લીસા સમક્ષિતિજ સમતલ પર મૂકેલી લીસી સ્થિર રીંગ પર મુક્તપણે ફરી શકે છે. તે જ સમતલમાં $+Q$ વિદ્યુતભારને પણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્થિર રાખવામાં આવ્યો છે. $+Q$ ને કારણે બિંદુ $P$ પરનું સ્થિતિમાન $V$ છે. મણકો વર્તુળ પૂર્ણ કરી શકે તે માટે તેને બિંદુ $P$ પરથી કેટલા વેગથી ફેંકવો જોઈએ જે નીચેનામાંથી કોના કરતા વધારે હોવો જોઈએ?

  • A
    $\sqrt{\frac{6qV}{m}}$
  • B
    $\sqrt{\frac{qV}{m}}$
  • C
    $\sqrt{\frac{3qV}{m}}$
  • D
    કોઈ નહીં

Explore More

Similar Questions

$a$ બાજુની લંબાઈ ધરાવતા ચોરસના ચાર ખૂણાઓ પર ચાર સમાન વિદ્યુતભારો $Q$ મૂકવામાં આવ્યા છે. તેના કેન્દ્રમાંથી $-Q$ વિદ્યુતભારને અનંત સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું છે?

$10 \, \text{esu}$ નો વિદ્યુતભાર $40 \, \text{esu}$ ના વિદ્યુતભારથી $2 \, \text{cm}$ દૂર અને $-20 \, \text{esu}$ ના બીજા વિદ્યુતભારથી $4 \, \text{cm}$ દૂર મૂકેલો છે. $10 \, \text{esu}$ ના વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા અર્ગમાં કેટલી હશે?

$(-9\ cm, 0, 0)$ અને $(9\ cm, 0, 0)$ બિંદુઓ પર મૂકેલા $7\ \mu C$ અને $-2\ \mu C$ ના બે વિદ્યુતભારોના તંત્રની સ્થિત-વિદ્યુત સ્થિતિ ઊર્જા (બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં) ગણો.

જો એક એકમ ધન વિદ્યુતભારને ઓછા સ્થિતિમાનવાળા વિસ્તારમાંથી વધુ સ્થિતિમાનવાળા વિસ્તારમાં ખસેડવામાં આવે,તો તંત્રની વિદ્યુત સ્થિતિઊર્જા

જો આંતરિક ગોળાનું વિદ્યુત સ્થિતિમાન $10\, V$ હોય અને બાહ્ય કવચનું સ્થિતિમાન $50\, V$ હોય,તો સામાન્ય કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું હશે :- ($, V$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo