$(-9\ cm, 0, 0)$ અને $(9\ cm, 0, 0)$ બિંદુ આગળ મૂકેલો બે વિદ્યુતભારો $7\ \mu C$ અને $-2 \  \mu C$ (અને બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં) વાળા તંત્રની સ્થિતિ વિદ્યુત સ્થિતિ ઊર્જા ગણો.........$J$

  • A

    $-0.7$

  • B

    $0.7$

  • C

    $9$

  • D

    $-7$

Similar Questions

અવકાશનાં એકક્ષેત્રમાં નિયમિત વિદ્યુતક્ષેત્ર $\vec{E}=10 \hat{i}( V / m )$ લાગુ પડે છે. જો કોઈ ધન વિદ્યુતભારને $\bar{v}=-2 \hat{j}$, જેટલા વેગથી તેમાંથી પસાર થાય તો તેની સ્થિતિઊર્જા કેવી થશે?

 

જ્યારે એક ઇલેક્ટ્રોનને બીજા ઇલેક્ટ્રોન તરફ લઈ જવામાં આવે, ત્યારે તંત્રની વિદ્યુતસ્થિતિઊર્જા  .... 

  • [AIPMT 1993]

ઇલેક્ટ્રોન વોટની વ્યાખ્યા આપો અને તેને જૂલ એકમમાં દર્શાવો.

ઋણ $x$ અક્ષ  પર એવું  નિયમિત  વિદ્યુતક્ષેત્ર $E=4 \times 10^5\,Vm ^{-1}$ લાગુ પડે છે કે જેથી ઉગમબિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળે છે. આ સ્થિતિમાં જો ઉગમબિંદુએ $-200 \;\mu C$ જેટલો વિદ્યુતભાર મુકીએે અને $(3 \;m , 0)$ બિંદુએે $+200 \;\mu C$ જેટલો વિદ્યુતભાર મુકીએ તો આ પ્રણાલીની સ્થિતિઊર્જા ...........$J$  ગણાય.

$R$ ત્રિજ્યા ધરાવતા ધન ગોળા માં $(Q+q)$ વિધુતભાર નિયમિત રીતે વિતરીત થયેલો છે. તળીયે થી $m$ દળનો $q$ વિધુતભાર ધરાવતો કણ શિરોલંબ ગુરુતવાકર્ષણ ની અસર નીચે મુક્ત પતન કરે છે. તે શિરોલંબ $y$ અંતર કાપે ત્યારે તેનો વેગ $V$ કેટલો હશે.

  • [JEE MAIN 2020]