$20^oC$ તાપમાને પાણીની ઘનતા $0.998 \ g/cm^3$ છે અને $40^oC$ તાપમાને $0.992 \ g/cm^3$ છે. તો કદ પ્રસરણનો સરેરાશ ગુણાંક (પ્રતિ ${}^oC$ માં) શોધો.

  • A
    $1 \times 10^{-4}$
  • B
    $2 \times 10^{-4}$
  • C
    $3 \times 10^{-4}$
  • D
    $6 \times 10^{-4}$

Explore More

Similar Questions

$C-C$,$C-H$ અને $H-H$ બંધોની બંધ વિયોજન ઊર્જાનો ઘટતો ક્રમ કયો છે?

જો સફેદ વામન (white dwarf) નું દળ સૂર્યના દળના $n$ ગણું થાય,તો તેના કેન્દ્રના પતન (core collapse) ને રોકવા માટે ઇલેક્ટ્રોન ડિજનરેટ દબાણ પૂરતું રહેશે નહીં. $n$ નું મૂલ્ય કેટલું છે?

પ્લાસ્ટર ઓફ પેરિસના સખત થવાના તબક્કામાં,બનતું સંયોજન કયું છે?

જો પોટેશિયમ બોડી-સેન્ટર્ડ ક્યુબિક $(BCC)$ તરીકે સ્ફટિકીકરણ પામે,તો તેના $39 \ g$ માં રહેલા એકમ કોષોની સંખ્યા કેટલી થાય? ($N = \text{એવોગેડ્રો આંક}$,$\text{પોટેશિયમનું પરમાણ્વીય દળ} = 39$)

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo