$300 \ K$ અને $1 \ atm$ પર એસિટિક એસિડની બાષ્પની ઘનતા $5 \ mg \ cm^{-3}$ છે. વાયુ અવસ્થામાં બનતા ક્લસ્ટરમાં એસિટિક એસિડના અણુઓની સંખ્યા કોની નજીક છે?

  • A
    $5$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

જો કોઈ વાયુ સામાન્ય તાપમાન અને દબાણે $1 \ dm^3$ કદ રોકતું હોય,તો $1.032 \times 10^5 \ Nm^{-2}$ દબાણે તેનું કદ કેટલું હશે ($dm^3$ માં)?

નીચેનામાંથી કયો આલેખ અચળ તાપમાને અતિવલય (hyperbolic) આકાર ધરાવે છે?

એક આદર્શ વાયુ બિંદુ $A$ થી શરૂ કરીને $A$ $\rightarrow B$ $\rightarrow C$ $\rightarrow A$ માર્ગને અનુસરીને ફરીથી તે જ બિંદુ પર પાછો આવે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. આ પ્રક્રિયામાં થયેલ કુલ કાર્ય . . . . . . $J$ છે.

સાર્વત્રિક વાયુ અચળાંક $R$ ને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે?

નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં $CO_2$ નું મોલર કદ મહત્તમ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo