નીચેના અણુઓમાં બંધકોણનો ઘટતો ક્રમ કયો છે?

  • A
    $NH_3 > CH_4 > H_2O$
  • B
    $H_2O > NH_3 > CH_4$
  • C
    $CH_4 > H_2O > NH_3$
  • D
    $CH_4 > NH_3 > H_2O$

Explore More

Similar Questions

$H_{2}O, SnCl_{2}, PCl_{3}$ અને $XeF_{2}$ ના મધ્યસ્થ પરમાણુઓ પર રહેલા ઇલેક્ટ્રોનની અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા અનુક્રમે કેટલી છે?

નીચેનામાંથી કયા અણુમાં સૌથી નાનો બંધ ખૂણો છે?

નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલ નથી?
બંધકોણ | બંધકોણની સંખ્યા

Difficult
View Solution

$NH_3$ અને $H_2O$ અણુઓના ભૌમિતિક આકાર વિકૃત સમચતુષ્ફલકીય હોવા છતાં,પાણીમાં બંધકોણ એમોનિયા કરતા ઓછો હોય છે. ચર્ચા કરો.

$NO_3^-$,$AsO_3^{3-}$,$CO_3^{2-}$,$ClO_3^-$,$SO_3^{2-}$,અને $BO_3^{3-}$ માંથી,અસમતલીય (non-planar) સ્પીસીઝ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo