જ્યારે $\phi$ વર્ક ફંક્શન ધરાવતી ફોટોસેન્સિટિવ ધાતુ પર $\nu$ આવૃત્તિનો પ્રકાશ આપાત થાય છે,ત્યારે ઉત્સર્જિત સૌથી વધુ ઉર્જા ધરાવતા ફોટોઈલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ છે. તો $\nu =$ (જ્યાં $h$ એ પ્લાન્કનો અચળાંક છે અને $m$ એ ઇલેક્ટ્રોનનું દળ છે).

  • A
    $\frac{2 \phi}{h} - \frac{h}{m \lambda^2}$
  • B
    $\frac{2 \phi}{h} + \frac{h}{m \lambda^2}$
  • C
    $\frac{\phi}{h} + \frac{h}{2 m \lambda^2}$
  • D
    $\frac{\phi}{h} - \frac{h}{2 m \lambda^2}$

Explore More

Similar Questions

$P.E.E.$ (ફોટોઈલેક્ટ્રિક અસર) ના પ્રયોગમાં, સંતૃપ્ત પ્રવાહ $5\,mA$ છે અને સ્ટોપિંગ પોટેન્શિયલ $10\,V$ છે. જો પ્રકાશની તીવ્રતા અને આવૃત્તિ બંને બમણી કરવામાં આવે, તો નવો સંતૃપ્ત પ્રવાહ $(i_s)$ અને સ્ટોપિંગ પોટેન્શિયલ $(V_s)$ શું હશે?

Difficult
View Solution

જ્યારે $400 \ nm$ તરંગલંબાઈ ધરાવતું વિકિરણ ધાતુની સપાટી પર આપાત થાય છે,ત્યારે ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની ગતિઊર્જા $1.68 \ eV$ છે. ધાતુનું વર્કફંકશન .......... $eV$ છે.

$4 \ eV$ એ આપાત ફોટોનની ઉર્જા છે અને વર્ક ફંક્શન $2 \ eV$ છે. તો સ્ટોપિંગ પોટેન્શિયલ $V$ માં કેટલું હશે?

ધાતુની સપાટી પરથી ફોટો-ઈલેક્ટ્રિક ઉત્સર્જન માટે થ્રેસોલ્ડ તરંગલંબાઈ $5200 \ \mathring A$ છે. નીચેનામાંથી કયો સ્ત્રોત આ સપાટી પરથી ફોટો-ઈલેક્ટ્રિક ઉત્સર્જન પ્રેરી શકશે?

એક ફોટોસેલ $100 \ W$ ના મરક્યુરી સ્ત્રોત દ્વારા પ્રકાશિત થાય છે. તે $2271 \ \mathring A$ તરંગલંબાઇનો પારજાંબલી પ્રકાશ ઉત્સર્જિત કરે છે. જો સ્ટોપિંગ પોટેન્શિયલ $1.3 \ V$ હોય,તો ધાતુનું કાર્ય વિધેય $eV$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo