હાઇડ્રોજન પરમાણુની પ્રથમ બોહર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી હોય છે?

  • A
    પ્રથમ કક્ષાના વ્યાસ જેટલી
  • B
    પ્રથમ કક્ષાના પરિઘ જેટલી
  • C
    પ્રથમ કક્ષાના અડધા પરિઘ જેટલી
  • D
    પ્રથમ કક્ષાના કદથી સ્વતંત્ર

Explore More

Similar Questions

એક મુક્ત હાઇડ્રોજન પરમાણુ $\lambda_{a}$ તરંગલંબાઇ ધરાવતા ફોટોનનું શોષણ કરીને $n=1$ અવસ્થામાંથી $n=4$ અવસ્થામાં ઉત્તેજિત થાય છે. ત્યારબાદ તરત જ ઇલેક્ટ્રોન $\lambda_{e}$ તરંગલંબાઇ ધરાવતા ફોટોનનું ઉત્સર્જન કરીને $n=m$ અવસ્થામાં કૂદકો મારે છે. ધારો કે શોષણ અને ઉત્સર્જનને કારણે પરમાણુના વેગમાનમાં થતો ફેરફાર અનુક્રમે $\Delta p_{a}$ અને $\Delta p_{e}$ છે. જો $\lambda_{a} / \lambda_{e} = 1/5$ હોય,તો નીચેનામાંથી કયો/કયા વિકલ્પ સાચો/સાચા છે?
[ઉપયોગ કરો $hc = 1242 \text{ eV nm}$; $1 \text{ nm} = 10^{-9} \text{ m}$]
$(1)$ $\lambda_{e} = 418 \text{ nm}$
$(2)$ $n=m$ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિઊર્જા અને $n=1$ અવસ્થાની ગતિઊર્જાનો ગુણોત્તર $1/4$ છે
$(3)$ $m=2$
$(4)$ $\Delta p_{a} / \Delta p_{e} = 1/2$

કેન્દ્રની આસપાસ ફરતા ઇલેક્ટ્રોનની ગતિઊર્જા કેટલી હશે?

ગ્રાઉન્ડ સ્ટેટમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ $ 10.2 \text{ eV} $ ઉર્જાનું શોષણ કરે છે. તો ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું વધશે?

હાઇડ્રોજન પરમાણુમાં,ઇલેક્ટ્રોન $0.528 \; \mathring{A}$ ત્રિજ્યાની કક્ષામાં $2.18 \times 10^{6} \; m/s$ ના વેગ સાથે ન્યુક્લિયસની આસપાસ ફરી રહ્યો છે. ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો હશે?

બોહરના પરમાણુમાં $n$ મી માન્ય કક્ષામાં ગતિ કરતાં ઈલેક્ટ્રોન સાથે સંકળાયેલ દ બ્રોગ્લી તરંગોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo