$p-n$ જંકશનની નજીક વિદ્યુતભાર ઘનતા $\rho$ અને અંતર $r$ વચ્ચેનો આલેખ નીચેનામાંથી કયો છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

કોઈપણ પરિપથ સાથે ન જોડાયેલ $PN-$ જંકશન ડાયોડમાં:

કઈ આકૃતિમાં જંકશન ડાયોડ ફોરવર્ડ બાયસ્ડ (forward biased) છે?

એક ડાયોડ તમામ પ્રવાહો માટે $0.5\, V$ ના અચળ પોટેન્શિયલ ડ્રોપ પર કાર્ય કરે છે અને તેની મહત્તમ પાવર રેટિંગ $100\, mW$ છે. જો સોર્સ વોલ્ટેજ $1.5\, V$ હોય,તો ડાયોડ સાથે શ્રેણીમાં કેટલો અવરોધ જોડવો જોઈએ જેથી સર્કિટમાં પ્રવાહ મહત્તમ રહે? ($\Omega$ માં)

આપેલ પરિપથમાં,ડાયોડને આદર્શ ગણો. જ્યારે $V_{i}$,$2 \ V$ થી વધીને $6 \ V$ થાય છે,ત્યારે પ્રવાહમાં થતો ફેરફાર ($mA$ માં) કેટલો હશે?

ડાયોડ માટે જુદા જુદા તાપમાને લાક્ષણિકતાનો આલેખ દર્શાવેલ છે. તો તાપમાન વચ્ચેનો સંબંધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo