એક અંતર્ગોળ-બહિર્ગોળ કાચના લેન્સની વક્રતા ત્રિજ્યાઓ $20\, cm$ અને $60\, cm$ છે. લેન્સની બહિર્ગોળ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. લેન્સને સમક્ષિતિજ રાખીને,તેની અંતર્ગોળ સપાટીને પાણીથી ભરવામાં આવે છે. અસરકારક અરીસાની કેન્દ્રલંબાઈ શોધો $(\mu_{\text{glass}} = 1.5, \mu_{\text{water}} = 4/3)$

  • A
    $90/13\, cm$
  • B
    $80/13\, cm$
  • C
    $20/3\, cm$
  • D
    $45/8\, cm$

Explore More

Similar Questions

એક લેમ્પ ટેબલથી $4\,m$ ની ઊંચાઈ પર લટકી રહ્યો છે. લેમ્પને $1\,m$ નીચે કરવામાં આવે છે. પ્રકાશની તીવ્રતામાં (illuminance) થતો ટકાવારી વધારો .....$\%$ હશે.

$10\, cm$ ત્રિજ્યા અને $1.5$ વક્રીભવનાંક ધરાવતા અર્ધગોળાકાર કાચના પદાર્થની વક્ર સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. એક નાનો હવાના પરપોટો તેની અક્ષ પર સપાટ સપાટીથી $6\, cm$ નીચે છે. અરીસા દ્વારા બનતા હવાના પરપોટાના પ્રતિબિંબનું સ્થાન ક્યાં જોવા મળે છે?

એક ગ્લાસ બીકરમાં $1.60$ વક્રીભવનાંક ધરાવતો ઘન,સમતલ-બહિર્ગોળ આધાર છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. બહિર્ગોળ સપાટી $(SPU)$ ની વક્રતા ત્રિજ્યા $9 \ cm$ છે,જ્યારે સમતલ સપાટી $(STU)$ અરીસા તરીકે કાર્ય કરે છે. આ બીકરને $QPR$ સ્તર સુધી $n$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીથી ભરવામાં આવે છે. જો $h$ ઊંચાઈએ (આકૃતિમાં $OT$) રહેલા બિંદુવત પદાર્થ $O$ નું પ્રતિબિંબ તેના પર જ બનતું હોય,તો નીચેનામાંથી કયો/કયા વિકલ્પ સાચો/સાચા છે?
$(A)$ $n=1.42, h=50 \ cm$ માટે
$(B)$ $n=1.35, h=36 \ cm$ માટે
$(C)$ $n=1.45, h=65 \ cm$ માટે
$(D)$ $n=1.48, h=85 \ cm$ માટે

જો ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ વધારવામાં આવે,તો:

દિવાથી $20 \,cm$ અંતરે $2 \,s$ ના એક્સપોઝર સમય વડે એક સારી ફોટોગ્રાફિક પ્રિન્ટ મેળવવામાં આવે છે. તો $40 \,cm$ ના અંતરે સમાન રીતે સારું પરિણામ મેળવવા માટે જરૂરી એક્સપોઝરનો સમય કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo