એક સોર્સ સાથે જોડાયેલા વાહકમાંથી વહેતો પ્રવાહ $0^{\circ}C$ અને $100^{\circ}C$ તાપમાને અનુક્રમે $2\,A$ અને $1.2\,A$ છે. $50^{\circ}C$ તાપમાને વાહકમાંથી વહેતો પ્રવાહ $......\times 10^2\,mA$ હશે.

  • A
    $14$
  • B
    $13$
  • C
    $12$
  • D
    $15$

Explore More

Similar Questions

$0\,^{\circ}\text{C}$ તાપમાને અવરોધનો તાપમાન ગુણાંક $\alpha = 0.00125\,^{\circ}\text{C}^{-1}$ છે. $25\,^{\circ}\text{C}$ તાપમાને વાહકનો અવરોધ $1\,\Omega$ છે. તે તાપમાન શોધો કે જ્યાં અવરોધ $1.2\,\Omega$ થાય.

ત્રણ તાંબાના તારની લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ $(l, A)$,$(2l, A/2)$ અને $(l/2, 2A)$ છે. અવરોધ કોના માટે ન્યૂનતમ છે?

ઓરડાના તાપમાને $(27^{\circ} C)$,એક હીટિંગ એલિમેન્ટનો અવરોધ $50 \Omega$ છે. પદાર્થનો તાપમાન ગુણાંક $2.4 \times 10^{-4} { }^{\circ} C^{-1}$ છે. જ્યારે તેનો અવરોધ $62 \Omega$ હોય,ત્યારે એલિમેન્ટનું તાપમાન $\qquad$ ${ }^{\circ} C$ હશે.

તાપમાનમાં વધારો થતાં,વાહકની અવરોધકતા ........ અને અર્ધવાહકની અવરોધકતા ....... છે.

એક અવરોધકના દ્રવ્યનો રેખીય પ્રસરણાંક $\alpha$ છે. તેની અવરોધકતાનો તાપમાન ગુણાંક $\alpha_\rho$ અને અવરોધનો તાપમાન ગુણાંક $\alpha_R$ છે,તો સાચો સંબંધ કયો છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo