એક ધાતુના ઘન એકમ કોષ (મોલર દળ $= 63.55 \ g \ mol^{-1}$) ની ધારની લંબાઈ $362 \ pm$ છે. તેની ઘનતા $8.92 \ g \ cm^{-3}$ છે. એકમ કોષનો પ્રકાર કયો છે?

  • A
    આદિમ (primitive)
  • B
    ફલક કેન્દ્રિત (face centred)
  • C
    અંતઃ કેન્દ્રિત (body centred)
  • D
    અંત્ય કેન્દ્રિત (end centred)

Explore More

Similar Questions

રેખા $\frac{x - 1}{5} = \frac{y + 2}{6} = \frac{z - 3}{4}$ અને બિંદુ $(4, 3, 7)$ માંથી પસાર થતા સમતલનું સમીકરણ શોધો.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$H_{2}O$ અને $D_{2}O$ ના ગુણધર્મો જાણતા,શું તમને લાગે છે કે $D_{2}O$ નો ઉપયોગ પીવા માટે કરી શકાય છે?

નીચેનામાંથી કયા વિકિરણની તરંગલંબાઈ સૌથી ઓછી છે?

નીચેનામાંથી કયું બિંદુ $(1, -2, -3)$ અને $(2, 0, 0)$ સાથે સમરેખ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo