$\gamma = \frac{C_p}{C_v}$ અને તાપમાન $T$ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

  • A
    $\gamma \propto \frac{1}{\sqrt{T}}$
  • B
    $\gamma \propto T^0$
  • C
    $\gamma \propto \frac{1}{T}$
  • D
    $\gamma \propto T$

Explore More

Similar Questions

જ્યારે એક પરમાણ્વીય વાયુ દ્વારા $40 \ J$ ઉષ્માનું શોષણ થાય છે,ત્યારે વાયુની આંતરિક ઉર્જામાં થતો વધારો કેટલો હશે ($J$ માં)?

વિધાન $A: C_P - C_V = R$
વિધાન $B: \frac{C_P}{C_V} = 1.67$

હિલિયમની અચળ કદ પર વિશિષ્ટ ઉષ્મા $12.6 \ J \ mol^{-1} \ K^{-1}$ છે. અચળ દબાણ પર હિલિયમની વિશિષ્ટ ઉષ્મા $J \ mol^{-1} \ K^{-1}$ માં આશરે કેટલી હશે? (ધારો કે વાયુનું તાપમાન મધ્યમ છે,સાર્વત્રિક વાયુ અચળાંક,$R=8.314 \ J \ mol^{-1} \ K^{-1}$)

$NH_3$ માટે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા $(C_p)$ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા $(C_v)$ નો ગુણોત્તર શોધો.

એક વાયુના અણુ દીઠ સરેરાશ મુક્તિના અંશો (degree of freedom) $6$ છે. વાયુ અચળ દબાણે વિસ્તરણ પામીને $25 \ J$ કાર્ય કરે છે. વાયુ દ્વારા શોષાયેલી ઉષ્મા .... $J$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo