$NH_3$ માટે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા $(C_p)$ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા $(C_v)$ નો ગુણોત્તર શોધો.

  • A
    $1.33$
  • B
    $1.44$
  • C
    $1.28$
  • D
    $1.67$

Explore More

Similar Questions

જો $\Delta Q$ એ અચળ દબાણે $n$ મોલ દ્વિ-પરમાણ્વિક વાયુને આપેલી ઉષ્મા હોય,$\Delta U$ એ આંતરિક ઉર્જામાં થતો ફેરફાર હોય અને $\Delta W$ એ કરેલું કાર્ય હોય,તો $\Delta W : \Delta U : \Delta Q$ નો ગુણોત્તર કેટલો થાય?

જો $C_p$ અને $C_v$ એ નાઈટ્રોજનની એકમ દળ દીઠ અચળ દબાણ અને અચળ કદ પરની વિશિષ્ટ ઉષ્મા દર્શાવતા હોય,તો

એક-પરમાણ્વીય વાયુ માટે અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા કેટલી હોય છે?

જો $\frac{R}{C_v} = 0.67$ હોય,તો વાયુ કયો હશે?

એક વાયુ માટે,$\frac{R}{C_{V}} = 0.4$,જ્યાં $R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક છે અને $C_{V}$ એ અચળ કદ પર મોલર વિશિષ્ટ ઉષ્મા છે. આ વાયુના અણુઓ કેવા પ્રકારના છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo