$N$ સંયોજનોના ઓક્સિડેશન આંકના ઘટતા ક્રમમાં સાચો ક્રમ કયો છે?

  • A
    $HNO_{3}, NO, N_{2}, NH_{4}Cl$
  • B
    $HNO_{3}, NO, NH_{4}Cl, N_{2}$
  • C
    $HNO_{3}, NH_{4}Cl, NO, N_{2}$
  • D
    $NH_{4}Cl, N_{2}, NO, HNO_{3}$

Explore More

Similar Questions

$KH_2PO_2$ માં $P$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

જો $M^{3+}$ આયન $3e^-$ ગુમાવે,તો તેનો અંતિમ ઓક્સિડેશન આંક કેટલો થશે?

કાર્બન કયા સંયોજનમાં સૌથી વધુ ઓક્સિડેશન આંક ધરાવે છે?

$Br_3O_8$ અણુમાં ત્રણ $Br$ પરમાણુઓની ઓક્સિડેશન અવસ્થાઓ શું છે?

આયોડિન સાંદ્ર $HNO_3$ સાથે પ્રક્રિયા કરીને અન્ય નીપજોની સાથે $Y$ આપે છે. $Y$ માં આયોડિનનો ઓક્સિડેશન આંક કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo