$A(2, 1)$ અને $B(-2, -1)$ ને જોડતા રેખાખંડનું $A$ થી $1:1$ ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ .............. છે.

  • A
    $(2, 2)$
  • B
    $(3, 3)$
  • C
    $(0, 0)$
  • D
    $(4, 0)$

Explore More

Similar Questions

જો બિંદુઓ $(4, p)$ અને $(1, 0)$ વચ્ચેનું અંતર $5$ હોય,તો $p$ ની કિંમત શોધો.

સાબિત કરો કે $(a, b-c)$,$(b, c-a)$ અને $(c, a-b)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું મધ્યકેન્દ્ર $X$-અક્ષ પર આવેલું છે.

જો બિંદુઓ $(12, 10)$ અને $(0, 8)$ હોય,તો આ બે બિંદુઓને જોડતા રેખાખંડનું મધ્યબિંદુ $\ldots \ldots \ldots \ldots$ છે.

જો $A(-4, -3)$ અને $B(6, a)$ વચ્ચેનું અંતર $10$ હોય,તો $a = \ldots \ldots \ldots . . .$

$A(\cos \theta, 0)$ અને $B(0, \sin \theta)$ વચ્ચેનું અંતર ........... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo