આપેલ સંદર્ભ ફ્રેમમાં ઉગમબિંદુની સાપેક્ષે એક કણના યામ $(1, 1, 1) \ m$ છે. જો કણ પર $\vec{F} = \hat{i} - \hat{j} + \hat{k} \ N$ બળ લાગતું હોય,તો $z$-દિશામાં ટોર્કનું મૂલ્ય (ઉગમબિંદુની સાપેક્ષે) . . . . . . છે.

  • A
    $2$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $5$

Explore More

Similar Questions

એક બળ $F_1 = A \hat{j}$ એવા બિંદુ પર લગાડવામાં આવે છે જેનો સ્થાન સદિશ $r_1 = a \hat{i}$ છે,જ્યારે બળ $F_2 = B \hat{i}$ એવા બિંદુ પર લગાડવામાં આવે છે જેનો સ્થાન સદિશ $r_2 = b \hat{j}$ છે. બંને સ્થાન સદિશો યામ અક્ષોના ઉગમબિંદુ $O$ ની સાપેક્ષમાં નક્કી કરવામાં આવ્યા છે. $O$ ની સાપેક્ષમાં બળની મોમેન્ટ (ટોર્ક) કેટલી થાય?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સ્લેબ પર સમાન મૂલ્ય $F$ ધરાવતા બે બળો $\vec F_1$ અને $\vec F_2$ લાગે છે. બળ $\vec F_2$ એ $XY$-સમતલમાં છે,જ્યારે બળ $\vec F_1$ એ $(2\hat i + 3\hat j)$ બિંદુ પર $z$-અક્ષની દિશામાં લાગે છે. બિંદુ $O$ ની સાપેક્ષે આ બળોનું ટોર્ક (મોમેન્ટ) કેટલું થશે?

$l$ લંબાઈના સળિયા પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બળયુગ્મ (couple) કાર્ય કરે છે. બળયુગ્મની ચાકમાત્રા (moment) $\tau \text{ Nm}$ છે. જો સળિયાના દરેક છેડે લાગતું બળ $F$ હોય,તો દરેક બળનું મૂલ્ય કેટલું હશે? (આપેલ છે: $\sin 30^{\circ} = \cos 60^{\circ} = 0.5$)

ઉગમબિંદુની સાપેક્ષે બિંદુ $\vec r = 7\hat i + 3\hat j + \hat k$ પર લાગતા બળ $\vec F = -3\hat i + \hat j + 5\hat k$ માટે ટોર્ક શોધો.

Difficult
View Solution

$1 \ kg$ દળનો એક સળિયો ઘર્ષણરહિત ટેબલ પર રાખેલ છે અને તેના પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ $2$ બળો લાગે છે. આપણે આ $2$ બળોને એક જ બળ વડે બદલવા માંગીએ છીએ જેથી સળિયા પરની અસર સમાન રહે. સળિયાના કેન્દ્ર $C$ થી કેટલા અંતરે $x$ ($m$ માં) આપણે આ એક બળ લગાડવું જોઈએ?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo