પ્રબળ વિદ્યુતવિભાજ્યની વાહકતા:

  • A
    મંદન કરવાથી થોડી વધે છે
  • B
    મંદન કરવાથી ઘટે છે
  • C
    મંદન સાથે બદલાતી નથી
  • D
    તે વિદ્યુતવિભાજ્યની ઘનતા પર આધાર રાખે છે

Explore More

Similar Questions

જો $HCl$,$KCl$ અને $CH_2ClCOOK$ ની શૂન્ય સાંદ્રતાએ મોલર વાહકતા અનુક્રમે $4.2$,$1.4$ અને $1.1 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ હોય,તો શૂન્ય સાંદ્રતાએ $CH_2ClCOOH$ ની મોલર વાહકતાની ગણતરી કરો.

દ્રાવણની સાંદ્રતા અને મોલર વાહકતા $(\Lambda_m)$ વચ્ચેનો સંબંધ શું છે?

$KCl$,$NaCl$ અને $KNO_3$ ની મોલર વાહકતા અનુક્રમે $100$,$120$ અને $90 \ S \ cm^2 \ mol^{-1}$ છે. $NaNO_3$ ની મોલર વાહકતા .......... $S \ cm^2 \ mol^{-1}$ થશે.

$25^{\circ}C$ તાપમાને નીચેના વિદ્યુત વિભાજ્યો માટે અનંત મંદને મોલર વાહકતા ($S \, cm^{2} \, mol^{-1}$ માં) નીચે મુજબ છે:
$KCl = 149.9$
$KNO_{3} = 145.0$
$HCl = 426.2$
$NaOAc = 91.0$
$NaCl = 126.5$
કોહલરશના નિયમનો ઉપયોગ કરીને $\Lambda^{\infty}_{HOAc}$ ની ગણતરી કરો.

વિદ્યુતવિભાજ્ય દ્રાવણની વાહકતા મંદન કરવાથી ઘટે છે,તેનું કારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo